સુપ્રતિષ્ઠિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુપ્રતિષ્ઠિત

વિશેષણ

  • 1

    સારી પ્રતિષ્ઠાવાળું; આબરૂદાર.

  • 2

    સારી પેઠે જામી ગયેલું; સુસ્થિર.

મૂળ

सं.