સંપ્રદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપ્રદાન

નપુંસક લિંગ

  • 1

    આપવું તે.

  • 2

    વ્યાકર​ણ
    ચોથી વિભક્તિનો અર્થ.

મૂળ

सं.