સંપ્રદાયદૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપ્રદાયદૃષ્ટિ

સ્ત્રીલિંગ

  • 1

    સંપ્રદાય આપે તે કે તેવી દૃષ્ટિ કે સમજબુદ્ધિ.

  • 2

    લાક્ષણિક સંપ્રદાય પૂરતી-સંકુચિત દૃષ્ટિ.