સંપ્રેષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપ્રેષણ

નપુંસક લિંગ

  • 1

    મોકલવું તે અથવા તે ક્રિયા.

  • 2

    પ્રત્યાયન; 'કૉમ્યુનિકેશન'.

મૂળ

सं.