સૂપેશાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂપેશાણ

પુંલિંગ

  • 1

    પ્રત્યેક ચૂલા પર એક 'શાણ'નો વેરો; એક પ્રાચીન ચૂલા-વેરો.

મૂળ

सं.