સ્પેશિયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્પેશિયલ

વિશેષણ

  • 1

    ખાસ.

પુંલિંગ

  • 1

    ખાસ બનાવેલી ચાનો પ્યાલો.

સ્ત્રીલિંગ

  • 1

    ખાસ દોડાવાતી આગગાડી.

મૂળ

इं.