સંપાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપાત

પુંલિંગ

  • 1

    એક સાથે પડવું તે.

  • 2

    સંગમ; સમાગમ.

  • 3

    પ્રહાર.

મૂળ

सं.