સ્પૉન્સર્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્પૉન્સર્ડ

વિશેષણ

  • 1

    પ્રાયોજિત; કોઈ વ્યક્તિ, વ્યાપારી કે અન્ય સંસ્થાની સહાયથી નિર્મિત.

  • 2

    વિનિયોગ, પ્રયુક્ત; 'એપ્લાઈ'.

મૂળ

इं.