સ્પોક્સમૅન(પર્સન) ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્પોક્સમૅન(પર્સન)

પુંલિંગ

  • 1

    પ્રવક્તા; કોઈ સંસ્થાનો મત, વલણ કે પ્રતિભાવ અધિકૃત રીતે પ્રગટ કરે તે.

  • 2

    રેડિયામાં કામ કરતો કથનકાર.

મૂળ

इं.