સફીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સફીલ

વિશેષણ

  • 1

    લગોલગ અડેલું.

સ્ત્રીલિંગ

  • 1

    રક્ષણ માટે કરેલું બાંધકામ; કોટ.

મૂળ

अ. फसील; સર૰ हिं., म.