ગુજરાતી

માં સબધુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સબધું1સંબંધ2

સબધું1

વિશેષણ

 • 1

  સારા બાંધાનું; મજબૂત; ખમે તેવું.

મૂળ

सं. सुबद्ध

ગુજરાતી

માં સબધુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સબધું1સંબંધ2

સંબંધ2

પુંલિંગ

 • 1

  સંયોગ; સંપર્ક; જોડાણ.

 • 2

  વિવાહ; સગાઈ.

 • 3

  મિત્રતા; પરિચય.

 • 4

  વ્યાકર​ણ
  છઠ્ઠી વિભક્તિનો અર્થ (પ) અનુબંધના ચાર પ્રકારમાંનો એક (અધ્યાસાચુંકલુંસા).

મૂળ

सं.