ગુજરાતી

માં સબરની 2 મુખ્ય વ્યાખ્યા છે: સબર1સબૂર2

સબર1

સ્ત્રીલિંગ

 • 1

  સબૂર; ધીરજ; સહનશક્તિ.

ગુજરાતી

માં સબરની 2 મુખ્ય વ્યાખ્યા છે: સબર1સબૂર2

સબૂર2

સ્ત્રીલિંગ

 • 1

  સબર; ધીરજ; સહનશક્તિ.

ક્રિયાવિશેષણ

 • 1

  સબૂર; ધીરજ; સહનશક્તિ.

મૂળ

अ. सब्र; સર૰ हिं., म.

ક્રિયાવિશેષણ

 • 1

  'થોભો'; 'રહો' એ અર્થનો ઉદ્ગાર.

મૂળ

જુઓ સબૂર