સંબોધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંબોધવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉદ્દેશીને બોલવું.

  • 2

    સમજાવવું.

મૂળ

सं. संबोधय्