સંભ્રાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભ્રાંત

વિશેષણ

  • 1

    ઘુમાવેલું.

  • 2

    ગભરાયેલું; વ્યાકુળ થયેલું.

  • 3

    ભ્રાંતિમાં પડેલું.

મૂળ

सं.