સમઅપૂર્ણાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમઅપૂર્ણાંક

નપુંસક લિંગ

  • 1

    છેદથી નાના અંશનું અપૂર્ણાંક; 'પ્રૉપર ફ્રેક્શન'.