સમંજસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમંજસ

વિશેષણ

  • 1

    ઉચિત; વાજબી.

  • 2

    હોશિયાર; સુજ્ઞ.

  • 3

    સ્પષ્ટ; સમજી શકાય તેવું.

મૂળ

सं.