સમજાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમજાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સમજે તેમ કરવું.

  • 2

    મનાવવું; નરમ પાડવું; શાંત કરવું.

  • 3

    ફોસલાવવું; છેતરવું.

મૂળ

'સમજવું'નું પ્રેરક