સંમૂઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંમૂઢ

વિશેષણ

  • 1

    મૂઢ; સ્તબ્ધ.

  • 2

    મૂંઝાયેલું.

મૂળ

सं.