ગુજરાતી

માં સમણની 2 મુખ્ય વ્યાખ્યા છે: સમણ1સમણું2

સમણ1

નપુંસક લિંગ

  • 1

    અંદાજસર ઉમેરવાની વસ્તુ; સમોવણ.

મૂળ

'સમાવું' ઉપરથી; સર૰ સમાણ

ગુજરાતી

માં સમણની 2 મુખ્ય વ્યાખ્યા છે: સમણ1સમણું2

સમણું2

નપુંસક લિંગ

  • 1

    સ્વપ્નું; સપનું; સ્વપ્ન.