સમણું આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમણું આવવું

  • 1

    સ્વપ્ન આવવું.

  • 2

    ઉત્કટ કામના હોવી. ઉદા૰ તને તો પૈસાનાં જ સમણાં આવે છે.

  • 3

    એકદમ તુક્કો સૂઝવો.