સમતલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમતલ

વિશેષણ

  • 1

    સરખી સપાટીનું.

નપુંસક લિંગ

  • 1

    સરખી સપાટી.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    'પ્લેઇન'.

મૂળ

सं.