સમતાપી આવરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમતાપી આવરણ

નપુંસક લિંગ

  • 1

    જેમાં ઉષ્ણતામાનમાં વધઘટ થતી નથી તેવું પૃથ્વીની સપાટીથી સાત માઈલની ઊંચાઈ પછીનું હવાનું સ્તર; 'સ્ટ્રૅટોસ્ફિયર'.