સંમતિવય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંમતિવય

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    સંભોગની સંમતિ આપી શકે તે માટેનું સ્ત્રીનું યોગ્ય વય–તેની કાયદેસર નિયત મર્યાદા.