સમુદ્રવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમુદ્રવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    સમુદ્રનાં તોફાનો, પ્રવાહો, જીવો વગેરેના અભ્યાસ સંબંધી શાસ્ત્ર; 'ઓશનોગ્રાફી'.