સમધારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમધારણ

વિશેષણ

  • 1

    સરખી ધારણવાળું.

  • 2

    સરખું; નહીં ઊંચું કે નીચું.

  • 3

    મધ્યમ પ્રકારનું.

મૂળ

સમ+ધારણ