સમસમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમસમવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સમસમ એવો અવાજ થવો.

  • 2

    ધૂંધવાઈ રહેવું (મનમાં); ધખધખવું.

મૂળ

सं. सिमिसिमायते