સમસ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમસ્યા

સ્ત્રીલિંગ

  • 1

    પ્રશ્ન; કોયડો.

  • 2

    સાન; સંકેત.

  • 3

    ઉખાણું.

મૂળ

सं.