સમાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાજી

વિશેષણ

  • 1

    સમાજનું; સમાજ સંબંધી.

  • 2

    કોઈ અમુક સમાજમાં જોડાયેલું.

પુંલિંગ

  • 1

    તેવો પુરુષ; વિશિષ્ટ સમાજનો સભ્ય.