સમાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાણી

સ્ત્રીલિંગ

  • 1

    સમણી; ઝીણી વસ્તુ માટેનો નાજુક ચીપિયો.

મૂળ

सं. सम् +आ+नी પરથી ?