સમાધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાધ

સ્ત્રીલિંગ

  • 1

    યોગ
    પદ્યમાં વપરાતો સમાધિ; જેમાં ધ્યાતા અને ધ્યાનનો ખ્યાલ લુપ્ત થઈ ધ્યેયનું સ્વરૂપ જ ચિત્તમાં રહે છે તેવું ઊંડું ધ્યાન.

  • 2

    સાધુસંન્યાસીનું મરણ.

  • 3

    સાધુસંતને દાટ્યા હોય તે જગા પર કરેલી દેરી.