સમાધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાધાન

નપુંસક લિંગ

 • 1

  વિરોધ; શંકા કે ગૂંચવણનો નિવેડો અને શાંતિ.

 • 2

  તૃપ્તિ; સંતોષ.

 • 3

  ધ્યાન; સમાધિ.

 • 4

  પતવું કે પતાવવું તે.

 • 5

  કજિયાની પતાવટ.

 • 6

  નાટકમાં મુખ્ય બનાવ, જે અણધારી રીતે આખા વસ્તુને ઉત્પન્ન કરે છે.

મૂળ

सं.