સમાધાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાધાની

સ્ત્રીલિંગ

 • 1

  સમાધાન; નિવેડો.

 • 2

  ચિત્તની શાંતિ; નિરાંત.

 • 3

  સુલેહસંપ.

પુંલિંગ

 • 1

  મંદિરની જરૂરિયાતો વૈષ્ણવોને સમજાવી તેમની પાસેથી માગણી કરનાર મંદિરનો અધિકારી; મંદિરની આંતરિક વ્યવસ્થા કરનાર.