સમાનાધિકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાનાધિકરણ

વિશેષણ

  • 1

    એક જ અધિકરણ, આશ્રય કે વિભક્તિવાળું.

મૂળ

+अधिकरण

નપુંસક લિંગ

  • 1

    સમાન અધિકરણ; આશ્રય કે વિભક્તિ.