સમાપત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાપત્તિ

સ્ત્રીલિંગ

 • 1

  આવી મળવું–ભેગું થવું તે.

 • 2

  અકસ્માત; બની જવું તે.

 • 3

  યોગમાં ચિત્તની અમુક સમાધિની સ્થિતિ.

 • 4

  સમાપ્તિ; અંત.

મૂળ

सं.