સમાભિધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાભિધાન

નપુંસક લિંગ

  • 1

    એક રીતે લખાતા અને બોલાતા, પણ વિભિન્ન અર્થવાળા અને જુદી વ્યુત્પત્તિવાળા શબ્દો; 'હોમોનિમ' (સા.).

મૂળ

सं.