ગુજરાતી

માં સમાવની 2 મુખ્ય વ્યાખ્યા છે: સમાવ1સમાવું2

સમાવ1

પુંલિંગ

  • 1

    સમાવેશ; સમાવું કે સમાવવું તે.

મૂળ

સમાવવું પરથી

ગુજરાતી

માં સમાવની 2 મુખ્ય વ્યાખ્યા છે: સમાવ1સમાવું2

સમાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    માવું; અંદર આવી જવું.

  • 2

    સતાવું; ચાલતાં તંત્રમાં ગોઠવાવું-અનુકૂળ થઈને સ્થાન પામવું.

મૂળ

प्रा. समाव ( सं. सम् +आप्); સર૰ म. समावणें