સમાસોક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાસોક્તિ

સ્ત્રીલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    એક અર્થાલંકાર, જેમાં સમાન કાર્ય, લિંગ કે વિશેષણ દ્વારા પ્રસ્તુતમાં અપ્રસ્તુતનો વ્યવહાર સમારોપિત થાય છે.

મૂળ

सं.