સેમિટિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેમિટિક

વિશેષણ

  • 1

    'સેમાઈટ' નામની પ્રાચીન પ્રજાને લગતું; આસીરિયા, અરબસ્તાન ને તેની આસપાસના પ્રદેશનું કે તેને લગતું.

મૂળ

इं.