સમીક્ષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમીક્ષા

સ્ત્રીલિંગ

  • 1

    બારીકાઈથી કે જોવું કે તપાસવું તે.

  • 2

    આલોચના; સમાલોચના.

મૂળ

सं.