સમોવડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમોવડ

વિશેષણ

 • 1

  સમાન; બરાબરિયું.

 • 2

  પ્રતિસ્પર્ધી.

મૂળ

प्रा. समोवअ (सं. समव+पत्)=સામે આવવું પરથી

સમોવડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમોવડું

વિશેષણ

 • 1

  સમાન; બરાબરિયું.

 • 2

  પ્રતિસ્પર્ધી.

મૂળ

प्रा. समोवअ (सं. समव+पत्)=સામે આવવું પરથી