સમોવડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમોવડિયું

વિશેષણ

  • 1

    સરખી ઉંમરનું; સરખું.

  • 2

    પ્રતિસ્પર્ધી; હરીફ.