સંયુતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંયુતિ

સ્ત્રીલિંગ

  • 1

    યુતિ; યોગ; મિલન; મેલાપ.

સંયતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંયતિ

પુંલિંગ

  • 1

    યતિ; સાધુ; સંયમી પુરુષ.