સૈયદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૈયદ

પુંલિંગ

  • 1

    મહંમદ પયગંબરનો વંશજ.

  • 2

    એક અટક (મુસલમાન ને નાગરમાં).

મૂળ

अ.