ગુજરાતી

માં સુયોગની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુયોગ1સંયોગ2

સુયોગ1

પુંલિંગ

 • 1

  શુભ-સારો કે યોગ્ય અવસર.

મૂળ

सं.

ગુજરાતી

માં સુયોગની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુયોગ1સંયોગ2

સંયોગ2

પુંલિંગ

 • 1

  જોડાવું કે ભેગા થવું તે.

 • 2

  સંબંધ.

 • 3

  સમાગમ.

 • 4

  મિશ્રણ; મેળવણી.

 • 5

  સંજોગ; પરિસ્થિતિ.

મૂળ

सं.