સરકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરકાર

પુંલિંગ

 • 1

  પ્રજાનું શાસન કરનારી સત્તા.

 • 2

  રાજાસાહેબ સત્તાધીશ એ અર્થના ઉદ્બોધનમાં વપરાય છે.

સ્ત્રીલિંગ

 • 1

  પ્રજાનું શાસન કરનારી સત્તા.

 • 2

  રાજાસાહેબ સત્તાધીશ એ અર્થના ઉદ્બોધનમાં વપરાય છે.

મૂળ

फा.