સરખાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરખાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મુકાબલો કરવો; મેળવી જોવું; તુલના કરવી.

મૂળ

'સરખું' પરથી