ગુજરાતી

માં સરખીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરખી1સુરખી2

સરખી1

સ્ત્રીલિંગ

 • 1

  ચતસ્ત્રજાતિ; ચાર કે ચતુર્થાંશ માત્રાના ખંડવાળા તાલની જાતિ.

મૂળ

'સરખું' પરથી

ગુજરાતી

માં સરખીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરખી1સુરખી2

સુરખી2

સ્ત્રીલિંગ

 • 1

  લાલી.

 • 2

  ઈંટનો ભૂકો; ઝિકાળો.

 • 3

  લાક્ષણિક અસર.