સરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરંગ

પુંલિંગ

 • 1

  વહાણનો મુખ્ય ટંડેલ; સારંગ.

મૂળ

फा. सरहंग

સર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્ગ

પુંલિંગ

 • 1

  સૃષ્ટિ.

 • 2

  ઉત્પત્તિ.

 • 3

  ત્યાગ.

 • 4

  અધ્યાય (કાવ્યનો).

મૂળ

सं.

સુરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરંગ

વિશેષણ

 • 1

  સુંદર રંગનું.

 • 2

  સુંદર.

મૂળ

सं.

સુરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરંગ

પુંલિંગ

 • 1

  સુંદર રંગ.

 • 2

  (રંગ અનુસાર) એ નામની જાતનો ઘોડો.

સુરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરંગ

સ્ત્રીલિંગ

 • 1

  જમીનમાં કરેલું ભોંયરું.

 • 2

  (જમીનમાં ખાડો ખોદી ખડક તોડવા કે શત્રુનો નાશ કરવા વપરાતી) દારૂગોળાની એક યુક્તિ કે તે માટેની બનાવટ (સુરંગ ફોડવી).