સુરતશૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરતશૂર

વિશેષણ

  • 1

    કામક્રીડામાં શૂરું; કોડીલું કામણગારું (કૃષ્ણ).

મૂળ

सं. સુરત+શૂર