સુરતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરતા

સ્ત્રીલિંગ

  • 1

    લગની.

  • 2

    ધ્યાન.

  • 3

    યાદ; સૂધ.

  • 4

    દેવત્વ; સુરપણું.